Saturday, January 17, 2015

Death


Native : Morbi
Currently At : Ghatkopar, Mumbai
Name of the deceased :Punitaben Bhupatbhai Parekh

Age : 65 Years
Date of Death :15-01-2015. 
Husband : Bhupatbhai Jethalal Parekh
Son : Parag 

Daughter-in-Law : Bhavini Daughter : Purvi 
Grand Child : Kathit Brothers-in-Law : Hasmukhbhai, Dr. Jayantbhai, Dineshbhai, Anilbhai 
Sister-in-Law : Pratibhaben Manojbhai Gholani Parents-in-Law  : Late Jayaben Jethalal Parekh Father  : Late Ratilal Kirchand Sheth
Condolence meeting (Sadadi) at Shivaji  Hall, Cama Lane, Ghatkopar (W) on Sunday , 18-01-2015 between 4 & 6 PM
May Her Soul rest in Eternal Peace

મોરબી (હાલ ઘાટકોપર) જયાબેન જેઠાલાલ પારેખના પુત્ર ભૂપતભાઈના ધર્મપત્ની પુનિતાબેન (ઉં. વ. ૬૫) ગુરુવાર, ૧૫-૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. તે પરાગ-ભાવિની, પૂર્વીના માતુશ્રી. કથિતના દાદી. હસમુખભાઈ, ડૉ. જયંતભાઈ, દિનેશભાઈ, અનિલભાઈ, પ્રતિભાબેન મનોજભાઈ ઘોલાણીના બંધુપત્ની. પિયર પક્ષે રાજકોટ નિવાસી રતિલાલ કીરચંદભાઈ શેઠના દીકરી. બંને પક્ષની સાદડી રવિવાર, ૧૮-૧-૧૫ના ૪ થી ૬. ઠે: શિવાજી હોલ, કામા લેન, ઘાટકોપર (વે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.