Thursday, January 29, 2015

Death


Native : Wankaner
Currently At : Bhayandar, Mumbai
Name of the deceased :Chandresh Shashikant Mehta

Age : 39 Years
Date of Death :26-01-2015. 

Uncle : Chandrakantbhai 
Aunts : Late Prabhaben, Taramatiben, Bhanumatiben, Anusuyaben, Bhartiben
Brothers : Kalpesh, Divyesh

Sisters-in-Law : Vaishali, Kajal
Parents  : Sarlaben Shashikant Vanechand Mehta
Maternal Grand Father  : Late Amulakh Kirchand Lodaria  
Nephews : Parth, Kevin, Gautam
No Prayer Meeting
May His Soul rest in Eternal Peace 


વાંકાનેર હાલ ભાયંદર સરલાબેન શશીકાંતભાઇ વનેચંદ મહેતાના પુત્ર ચંદ્રેશ (ઉં. વ. ૩૯) તે ચંદ્રકાંતભાઇ, સ્વ. પ્રભાબેન, તારામતીબેન, ભાનુમતીબેન, અનસુયાબેન, ભારતીબેનના ભત્રીજા. વૈશાલી કલ્પેશ તથા કાજલ દિવ્યેશના મોટાભાઇ. ઘાંટીલા નિવાસી હાલ ભાયંદર સ્વ. અમુલખ કીરચંદ લોદરીયાના દોહીત્ર. પાર્થ, કેવીન, ગૌતમના ભાઇજી સોમવાર ૨૬-૧-૧૫ના અરિહંતશરણ પામેલ છે. ઠે. બી ૧૦૩/૧૦૪, ચંદુલાલ પાર્ક, સ્ટેશન રોડ, ભાયંદર (વે.). લૌ. વ્ય. તથા સાદડીની પ્રથા બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.