Tuesday, November 29, 2016

Death

વાંકાનેર નિવાસી (હાલ ચુનાભઠ્ઠી-મુંબઈ) સ્વ. હરગૌરીબેન તથા સ્વ. પ્રભુલાલભાઈ દલપતભાઈ સપાણીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૩) તે મીનાબેનના પતિ. નીરવ-જુગ્મી, પારૂલ-અનૂજના પિતાશ્રી. પ્રફૂલભાઈ-અરૂણા, વિજયભાઈ-અમીતા, સુનીલભાઈ-પૂર્વી, જ્યોતિબેન જયેન્દ્રકુમાર શાહ, ભારતીબેન પંકજકુમાર રવાણી, જયશ્રીબેન દિલીપકુમાર શાહના મોટા ભાઈ. સ્વ. અભેચંદ કરશનજી દોશીના જમાઈ સોમવાર, તા. ૨૮-૧૧-૧૬ના દેહપરિવર્તન કરેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧-૧૨-૧૬ના રોજ. ઠે.: શ્રી લખમશી નપ્પુ હોલ, ૩૧૧-તેલંગ રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ. સમય: ૧૦-૩૦ થી ૧૨.૦૦. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
**************************************************
વાંકાનેર હાલ રાજકોટ સંઘવી જીવરાજ મોહનલાલના પુત્ર મહેશભાઇ સંઘવી (ઉં. વ. ૬૩) તે મીનાબેનના પતિ. સંદીપ, સંકેતના પિતાશ્રી. અનીલભાઇ, દમયંતીબેન પટેલ, હંસાબેન શાહના ભાઇ. શેઠ પ્રભુલાલ ગફલભાઇના જમાઇ તા. ૨૮-૧૧-૧૬ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. ઉઠમણું અને પ્રાર્થનાસભા ૧-૧૨-૧૬ ગુરુવારના રાજકોટ મુકામે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

Thursday, November 24, 2016

Death


વાંકાનેર નિવાસી હાલ અંધેરી સ્વ. શાંતિલાલ જીવરાજ દોશીના ધર્મપત્ની લલિતાબેન શાંતિલાલ દોશી (ઉં. વ. ૯૧) તા. ૨૩-૧૧-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હરગોવિંદદાસ તથા ગં.સ્વ. તારાબેનના મોટા બેન, તે જીતુભાઈ, રમેશભાઈ, હિતેશભાઈ, સૌ. ભાનુબહેન, સૌ. રસિલાબેન, સૌ. અરૂણાબેન, સૌ. પ્રજ્ઞાબેનના માતુશ્રી, તે સૌ. પ્રીતિ, સૌ. સ્વાતિ, સૌ. કવિતાના સાસુ, તે સૌ. મનીષા શશાંક દોશીના મોટા સાસુ. બંને પક્ષની પ્રાર્થના ૨૫-૧૧-૧૬ના સાંજે ૪-૩૦ થી ૬. ઠે.: અતિથિ બેન્કવેટ હોલ, જે. બી. નગર સર્કલ, કેનેરા બેંક પછી, જે. બી. નગર, અંધેરી (ઈ). (લૌકિક વ્યવહાર બંધ છે).

Wednesday, November 23, 2016

WhatsApp Message

Mrs. Lalitaben Doshi, wife of Late Shree Shantilal Jivraj Doshi  passed away this morning. 
Antim Yatra took place at 11.30 AM from her residence.
Address : 
Jitubhai Doshi 
Greenland Apartment, 
Bldg 2, Flat 405, 
Shree Bagadkha Road , 
Opp. Kohinoor Hotel, 
J B Nagar, 
Andheri East, 
Mumbai -400059

Saturday, November 19, 2016

Deathવાકાંનેરના હાલ સાંતાક્રુઝ સ્વ. મગનલાલ કાલીદાસ ગાંધીના પુત્ર સ્વ. મનહરલાલ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ. સુધાબેન (ઉં. વ. ૭૪), જે રતીલાલ હંસરાજ સંઘવીની દીકરી. તેમજ આશિષ, શિતલ, મિલનના માતુશ્રી. નીપા, વૈશાલીના સાસુ ૧૬-૧૧-૧૬ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, રવિવાર, ૨૦-૧૧-૧૬ના ૪ થી ૬. સ્થળ: એ/૬, ચંદન મહલ સોસાયટી, વી. એન. દેસાઈ હોસ્પિટલની બાજુમાં, સાંતાક્રુઝ (ઈ), મુંબઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
*******************************************
વાંકાનેર (હાલ દાદર) સ્વ. સુશીલાબેન જયસુખલાલ શાહના પુત્ર રાજેન્દ્ર (રાજુ) (ઉં. વ. ૬૦) તે રમેશ, દિલીપ, બિપીન, નરેન્દ્ર, કિરીટના ભાઈ. ભાનુબેન, તરૂલતાબેન, શોભનાબેન, લીનાબેન, મોનાબેનના દિયર ૧૭-૧૧-૧૬, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

Thursday, November 17, 2016

WhatsApp Message

Rajendra Jaysukhlal Shah (Age 60 Years) has expired on 17-11-2016 early morning.
Funeral was completed today only. (17.11.16) at 4.30pm 
Laukik vevhar ane prathna sabha rakhel nathi. 
12 navkar ganva vinanti

Tuesday, November 8, 2016

Monday, November 7, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 9 September 2016To read  Samaj Utkarsh click here  

Editorial Pages 1 

Sweet Distribution on Diwali Festival Circular Page 3 

Sabhar Sweekar Receipt Nos  192 to 200  Page 8

Bio Data of Marriageable Boy  Page 12

Photos of New Working Committee & Trust Board Members Page 19
Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Tuesday, November 1, 2016

Death
જુના ઘાટીલા (હાલ મુંબઈ) સ્વ. ભાગ્યવંતીબેન નીમચંદ લોદરીયાના પુત્ર નવિનચંદ્ર (ઉં. વ. ૭૭) ૨૮-૧૦-૧૬, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. કેજલ અશ્ર્વિનના પિતાશ્રી. હંસા-રજનીભાઈ, હેમા-જગદીશભાઈ, જાગૃતિ-બીપીનભાઈ, રક્ષા-રાજેશભાઈ, નીલમબેન ધીરુભાઈ સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના મોટાભાઈ. વાંકાનેર નિવાસી સોમચંદ જસરાજભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ૩-૧૧-૧૬, ગુરુવારના ૧૦ થી ૧૧-૩૦. ઠે: યોગી સભાગૃહ (ગ્રાઉન્ડ ફલોર), સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).