Sunday, January 29, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર વિનોદચંદ્ર (ઉં. વ. ૬૬) તે પ્રિતીબેનના પતિ. હિતેશ, મોનાબેનના પિતા. અમીબેન, જીજ્ઞેશકુમારના સસરા. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. શશીકાંતભાઈ, તારાબેન, નિરંજનાબેન, સ્વ. ભારતીબેનના ભાઈ. ધોલાણી અમૃતલાલ જેઠાલાલના જમાઈ ૨૯-૧-૧૭ રવિવારના સવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, ૩૧-૧-૧૭ના સવારના ૯.૩૦ થી ૧૧ રાખેલ છે. ઠે.: યોગીસભાગૃહ, સ્વામિનારાયણ મંદિર પાસે, દાદર (ઈ), મુંબઈ-૧૪. 

Wednesday, January 25, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. ૭૯), તે સરોજબેનના પતિ. કમલેશ, વિરેન, બીનાબેનના પિતા. તે રૂપાબેન, મીનાબેન, કમલેશભાઈના સસરા. તે ભાવિન, જૈમિન, શ્રેયા, નીલના દાદા મંગળવાર, ૨૪-૧-’૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૭-૧-’૧૭ના સવારે ૯-૩૦ થી ૧૧. ઠે.: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર પાસે, દાદર (ઈ.).Monday, January 23, 2017

Death


વાંકાનેર હાલ વિરાર વસંતભાઇ ગુલાબચંદ શાહ (ઉં. વ. ૭૫) તે જયોત્સનાબેનના પતિ. વિરલ, મનીષ, ભાવીની શ્રીપાલકુમાર શાહના પિતાશ્રી. અ.સૌ. મયુરી, અ, સૌ. ધર્મીષ્ઠાના સસરા. સ્વ. વિનુભાઇ, સ્વ. રમેશભાઇ, દિનેશભાઇ, સ્વ. પુષ્પાબેન હસમુખરાય શાહના ભાઇ. મોરબી નિવાસી રવિચંદ વખતચંદ મહેતાના જમાઇ રવિવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના મંગળવાર તા. ૨૪-૧-૧૭ના સમય ૩ થી ૫. લૌ. વ્ય. બંધ છે. સ્થળ: પાવન ધામ, ૧લે માળે, મહાવીર નગર, કાંદીવલી (વે).

Friday, January 13, 2017

Death

Death

વાંકાનેર હાલ મુંબઇ સ્વ. જીવરાજભાઇ વલમજીભાઇ મહેતાના પુત્રવધૂ ઉષાબેન (ઉં. વ. ૬૬) તે ચમનલાલભાઇના ધર્મપત્ની. રાજીવભાઇ, બિન્દુબેન, બિનાબેનના માતુશ્રી, શાંતીભાઇ, ચંદુભાઇના ભાઇના પત્ની. પિયર પક્ષે રમણીકલાલ નરસીદાસ પટેલના પુત્રી તા. ૧૦-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. મોઢે થવા માટેનો સમય- તા. ૧૫-૧-૧૭ રવિવારના ૩ થી ૫. સ્થળ: વિવિધલક્ષી હોલ, સી. યુ. શાહ સ્કુલની બાજુમાં, દામોદર વાડીની સામે, કાંદીવલી (ઇ.) 
**************************************************************

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. પાનાચંદ છબીલદાસ પટેલના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદુમતીબેન (ઉં. વ. ૮૯) તે જતીન, સ્વ. જયશ્રી અશ્ર્વીન મહેતા, મનીષા રાજેન્દ્ર મહેતા, રીટા નીતીન શેઠના માતુશ્રી. અ.સૌ. કલ્પનાના સાસુ. આદીશ તથા અદિતીના દાદી. પિયર પક્ષે સ્વ. કિશોર મોતીચંદ શાહ, સ્વ. કીરીટ મોતીચંદ શાહ, સ્વ. વિનોદીનીબેન હરીલાલ શાહ, સ્વ. મિનળબેન મહેન્દ્ર દોશી, સ્વ. ધનલક્ષ્મી શશીકાંત મહેતાના બેન બુધવાર તા. ૧૧-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. ઠે. ૭૦૧, એ વિંગ, હવેલી એપાર્ટમેન્ટ, હવેલી કંપાઉન્ડ, એમ. જી. રોડ, ઘાટકોપર (પૂર્વ).


Wednesday, January 11, 2017

Death

વાંકાનેર હાલ જેતપુર સ્વ. કાંતીલાલ લાલચંદ શેઠના ધર્મપત્ની વિજયાબેન (ઉં. વ. ૮૭) તે કીરીટ-દીપીકા, પ્રફુલા દિનેશ શાહ, જયોત્સના રાજેશ મહેતા, સ્વ. કિર્તીદાના માતુશ્રી. જીનેશ-ખંજન, જીગર-શ્રુતીના દાદી. હેમલ નિશીતા શાહ મયુરી હીરેન શાહ, પાયલ નિમીષ શેઠ તથા વામાના નાની. સ્વ. અભેચંદ સોમચંદ સંઘવીના પુત્રી ૭-૧-૧૭ના દેહ પરીવર્તન કરેલ છે.********************************************

ટિકર (રણ) હાલ આકોલા સ્વ. ફુલવંતીબેન દલીચંદ મહેતાના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૭૮) તે ઇન્દુમતીબેનના પતિ. ગીતેશ, સ્વ. મનીશ, જયેશ, સૌ. હેમા પરેશકુમાર શાહના પિતાશ્રી. ડો. નવીનચંદ્ર, સ્વ. સુશીલાબેન રસીકલાલ શાહ તથા ભાનુબેન વિનોદરાય મહેતાના ભાઇ. સ્વ. લાલચંદ નાગજી કોરડીયા હાલ ખામગાંવના જમાઇ ૪-૧-૧૭ના બુધવારે આકોલા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કરેલ છે. 

Monday, January 9, 2017

Samaj Utkarsh Volume 55 Issue No 11 November 2016To read  Samaj Utkarsh click here  

P.Pu. Dharmarakshit Vijayji Ma. Sa. becomes ACHARYA on 18th Jan. 2017 Page 1 

Jivanchakra and Sanstha Samachar  Page 3 

Sabhar Sweekar Receipt Nos  328 to 346 Except 333  Page 6

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff